Sunday, 22 December, 2024

પતિ માટે જન્મદિવસ ની શુભકામના

2259 Views
Share :
પતિ માટે જન્મદિવસ ની શુભકામના

પતિ માટે જન્મદિવસ ની શુભકામના

2259 Views

આજનો દિવસ ખૂબ જ ખાસ છે, હું પ્રેમમાં માનું છું
આપણો સંબંધ એવો જ રહેવા દો,
તમે મારા ધબકારા અને શ્વાસ છો.
જન્મદિવસની શુભેચ્છા પ્રિય પતિ

“ખૂબ જ સુંદર છે તમારો ચહેરો,
આ દિલ તો બસ પાગલ છે તમારા માટે,
લોકો તમને કહે છે ચાંદનો ટૂકડો
પણ હું કહીશ કે ચાંદ ટૂકડો છે તમારો…”
– મારા બાળકોના પિતાને જન્મદિવસની શુભકામનાઓ

ઉગતો સૂર્ય પ્રાર્થના કરે છે
ખીલેલું ફૂલ સુગંધ આપે છે
હવે અમે તમને શું ખાસ આપી શકીએ,
ભગવાન તમને હજારો સુખ આપે.
Happy Birthday to My Life

મારા પતિને જન્મદિવસની શુભેચ્છાઓ!
તમે મારા મિત્ર છો, મારા કોઈ છો
અને મારું બધું જ છો.
ટૂંકમા તમે મારી દુનિયા છો.

હું બવુજ નસીબદાર છું કે મને તમારા જેવો પતિ મળ્યો તમારા
સાથે દરેક દિવસ ગીફ્ટ અને દરેક રાત દિવાળી જેવી લાગે છે
જન્મ દિવસ ની ખુબ ખુબ બધાઈ

તમે એવા પતિ છો જેની
દરેક મહિલા કામના કરે છે.
તમે એવા મિત્ર છો જે બીજા
કોઈને ન મળી શકે.
તમે એવા પિતા છો
જેને દરેક બાળક મનથી પ્રેમ કરશે.
તમે એ બધું જ છો.
મને આ બધું જ આપવા માટે તમારો
ખૂબ ખૂબ આભાર સ્વીટહાર્ટ.

હું ખૂબ ભાગ્યશાળી છું કે
મારા જીવનમાં તમારા જેવા પતિ છે.
તમે મને પ્રેમ અને સન્માનનો
અસલી મતલબ સમજાવ્યો છે.
તેના માટે તમારો આભાર.
હેપ્પી બર્થ ડે, જાનુ!

તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો
જેમણે મને અપાર ખુશીઓ આપી છે.
બેબી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

મારા પ્રિય પતિને જન્મદિવસની શુભેચ્છા
હું તે ભાગ્યશાળી છોકરી છું, કે જેને એક જ
વ્યક્તિમાં એક શ્રેષ્ઠ ‘મિત્ર’ અને એક ‘પતિ’ મળ્યો છે
તમે મારી પાસે હોવા બદલ હું ભગવાનની આભારી છું
જન્મદિવસની શુભકામના મારી જાન

“હું દુનિયાની સૌથી નસીબદાર પત્ની છું, કેમ કે મને તમારા જેવો પ્રેમ કરનાર પતિ મળ્યો…!” – મારા બાળકોના પિતાને જન્મદિવસની શુભકામનાઓ

આ પણ વાંચો:

Share :