Sunday, 22 December, 2024

પત્ની માટે જન્મદિવસની શુભેચ્છા (Birthday Wishes For Wife)

4410 Views
Share :
પત્ની માટે જન્મદિવસની શુભેચ્છા

પત્ની માટે જન્મદિવસની શુભેચ્છા (Birthday Wishes For Wife)

4410 Views

ચાંદ પણ ઝાંખો પડી જશેજ્યારે તમારા ચહેરા પર સ્મિત દેખાય છેદર વર્ષે તમારો જન્મદિવસએક અલગ પ્રકારની તાજગી લાવે છે.જન્મદિવસ ની શુભકામના

મારી અર્ધાંગિની તને પામી હું ખુશ,તુજ વિના અકલ્પનીય હું નાખુશ,બસ આજના દિવસે તું રહે ખૂબ ખુશ,જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ ખુશ!!

હું જાણું છું કે તમે સૌથી વધુ વિચારશીલ, બુદ્ધિશાળી અને મારી સંભાળ રાખનાર વ્યક્તિ છો
હું તને મારી પત્ની કહેવા માટે ખૂબ જ ભાગ્યશાળી છું
આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

મારી વ્હાલી પત્ની તારા જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,બસ સાતે ભવ તુજ સામે આવે પત્ની સ્વરૂપે તેવી અંતરની ઈચ્છાઓ.

હું જાણું છું કે તમે સૌથી વધુ વિચારશીલ, બુદ્ધિશાળી અને મારી સંભાળ રાખનાર વ્યક્તિ છોહું તને મારી પત્ની કહેવા માટે ખૂબ જ ભાગ્યશાળી છુંઆપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

તે સમયે હું તે જાણતો ન હતો, પરંતુ
તમે જન્મ લીધો તે દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે!
મારા શ્રેષ્ઠ જીવનના સાથી ને જન્મદિવસની શુભેચ્છાઓ !

સાતભવની આ વાત છે જોડે રહેવાની,
એકબીજાના નખરા પણ સહેવાની,
મને મંજુર છે જો તુંજ હોઈ સાથે રેહવાની,
પણ એક જન્મદિવસ ભૂલી જવાની આદત તારે સહેવાની.

પ્રેમ કેટલો છે એ ન પૂછોજો તમે જોવા માંગો છોતમારા હૃદયમાં જુઓતને ખબર પડશે કે તારા વિના મારી દુનિયા કેટલી છે.તમને જન્મદિવસની શુભકામના

કિસ્મતમાં પૂરી થવાની હોય કે ન હોય
તમારી બધી જ ઈચ્છાઓનું માન રાખું છું
અને તમારા જન્મદિવસે તમારી
બધી જ ઇચ્છાઓ પૂરી કરી શકું એવા આશીર્વાદ માંગુ છું
તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

કરું યાદ આપના દરેક જન્મદિવસ પરકરું પ્રાથના આપની તંદુરસ્તીનીઆપ રહો હંમેશા ખુશએવી પ્રભુને પ્રાર્થનાઆપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *