Wednesday, 20 November, 2024

બાબા સાહેબ આંબેડકર ના સુવિચાર

239 Views
Share :
baba saheb ambedkar

બાબા સાહેબ આંબેડકર ના સુવિચાર

239 Views

ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નથી

તમારા ભાગ્યની જગ્યા તમારી મજબૂરી પર વિશ્વાસ કરો.

જીવન લાંબુ નહી પણ મોટું અને મહાન હોવું જોઈએ.

બૌદ્ધ ધમ્મ સાથે મેળ ન હોય એવાં કોઈ પણ આચારધર્મ નું પાલન નહિ કરું.

એક ન્યાયી સમાજ તે સમાજ છે, જેમાં આદરની ચડતી ભાવના અને તિરસ્કારની ઉતરતી ભાવના એક દયાળુ સમાજની રચનામાં ઓગળી જાય છે.

કોઈ પણ ધર્મ નો મુખ્ય ઉદેશ્ય આધ્યાત્મિક અને વ્યક્તિગત વિકાસ થાય તે હોવો જોઈએ.

હું એવા ધર્મમાં માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવે છે.

જો આપણને આધુનિક વિકસિત ભારત જોઇએ છે તો દરેક ધર્મોએ એક હોવું જોઇએ. – ડો. બી.આર.આંબેડકર

તમારા ભાગ્યની જગ્યાએ તમારી મજબૂતી પર વિશ્વાસ રાખો.

કોઈ પણ સમાજ ની પ્રગતિ નું મૂલ્યાંકન કરવા માટે હું તે સમાજ ની મહિલાઓની સ્થિતિ નું મૂલ્યાંકન કરું છુ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *