Home
categories
Search
Social
Menu
By-Gujju21-02-2024
By Gujju21-02-2024
આપ સૌને હોળી ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.હોળી-ધુળેટીના રંગબેરંગી કલર જેવું સુંદર તમારું જીવન બને તેવી શુભકામનાઓ.
“ધૂળેતીના રંગોને મને યાદ કરવા પડે છે, તેમની મધુરતાને મને યાદ આવવા પડે છે!”
આવ ગુલાલ લગાવું તારા ગાલ પર,મારા પ્રેમથી તરબોળ કરી દઉં આ હોળીમાં…
હોળી એટલે એકબીજા પ્રત્યેના કડવાશનું દહન કરીને ખરાબ વિચારોસળગાવીને સારા વિચારો પ્રગટાવવા હેપ્પી હોળીની શુભ કામના..
કાચી લાગણી થી બંધાયેલો સંબંધ , હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે.
છે તારા ગાલનો, એવો ગુલાલ ક્યાં મળશે ? ને એના સ્પર્શમાં છે એવું વ્હાલ ક્યાં મળશે ?
ફરી એકવાર વૃંદાવન ઝળહળ્યું,આવશે રાધા સંગ રમવા રાસ…
ગાલને તારા સ્પર્શવા, હથેળીઓ શોધતી હતી ટાણું ..! ને બસ … સામે જ આવી ગયું હોળીનું બહાનું…
“રંગભરી હોઈ તેમની યાદ, છુવવાના કારણે આખો જહાં રંગી જાયે!”
અબીલ ગુલાલ થી રંગાઈને,સહુ સાથે મળીને ચાલો,મનાવીએ પ્રેમની હોળી…
Previous post
Next post
રંગ ભરી પિચકારી લઈ,રંગી દઉં પ્રેમના રંગ માં,મન ભરીને મનાવું ધુળેટી…હોળી ધુળેટી ની શુભકામના
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.