Home
categories
Search
Social
Menu
By-Gujju21-02-2024
By Gujju21-02-2024
હોળી મિલાન ને મેલો છાએ એ રંગ પાન કેટલો આલ્બેલો છાએએ રંગ મેઇ રંગ રંગાય છે તે જીવન ના બદધા દર્દ દુલ્હા ભુલાઇ જેખુશ હોળી ગુજરાતી સ્ટેટસ
તારી સોબતનો રંગ એવો લાગ્યો… જાણે કેસુડાનો રંગ પણ ઝાંખો લાગ્યો… ખીલી એવી વસંત આજ ગીરનાં વગડામાં… ખાસ હોળી રમવાને મારો “કેસરી” જાગ્યો….
વરસો પહેલા રંગાયા હતા એ ગાલ, હવે બીજી વાર શું જરૂર છે ?
હોળીના રંગ ખુશીઓ લાવે,ભગવાન કરે આ દિવસ તમારી જિંદગીમાં વારંવાર આવે.શુભ હોળી.
ગુલાલ ના એ ગુલાબી રંગ સાથે ગુલાબી ઠંડીની સુંદર ગુલાબી સવાર માં ધુળેટી ની શુભકામનાઓ.
હંમેશા મીઠી રહે તમારી બોલી, ખુશીઓ થી ભરાઈ જાય તમારી ઝોળી,તમને સૌને મારા તરફથી હેપ્પી હોળીધુળેટી ની હાર્દિક શુભેચ્છાઓ
આપ સૌને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.હોળી-ધુળેટીના રંગબેરંગી કલર જેવું સુંદર તમારું જીવન બને તેવી શુભકામનાઓ.
મલકે યૌવન ઊભા બઝાર, ખાશું આજ ધાણી ને ખજૂર,અબીલ ગુલાલ છાયો રે આકાશ, પાપનો થાજો રે ભાઈ નાશ,કે હોળી આવી રે…
ત્યાં વિવિધ ખોરાક છે જે ખાસ કરીને હોળી દરમિયાન રાંધવામાં આવે છે જેમ કે ગુજિયા, માલપુઆ વગેરે.
છે તારા ગાલનો, એવો ગુલાલ ક્યાં મળશે ? ને એના સ્પર્શમાં છે એવું વ્હાલ ક્યાં મળશે ?
Previous post
Next post
ગમતી વ્યક્તિ ને રંગવા જાવ તો હથેળીમાં પહેલા થોડું વ્હાલ લેજો અને પછી અમને ગુલાલ લગાડજો…કદાચ એમના ગાલેથી ગુલાલ તો ભૂંસાઈ જશે, પણ તમે આપેલું વ્હાલ અકબંધ રહેશે….!!!હોળી ધુળેટી ની શુભકામના…
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.