જ્યાથી ડર પૂરો થાય છે ત્યાથી જીવન શરૂ થાય છે. Rajnish
983
જેની પાસે જેટલું ઓછું જ્ઞાન હશે તે હમેશા તેના પ્રત્યે જિદ્દી હશે.
979
પ્રેમ એકાલાપ નથી, એ તો એક સંવાદ છે. એક સામંજસ્ય પૂર્ણ સંવાદ.
953
અડધા અધુરા જ્ઞાનની સાથે ક્યારેય આગળ ન વધો. આવું કરવા પર તમને લાગશે કે તમે અજ્ઞાની છો અને અંત સુધી અજ્ઞાની જ બન્યા રહેશો.
928
દર્દ તમને દુખ આપવા માટે નથી. લોકો આ જ ભૂલ કરે છે. આ દર્દ તમને હજુ વધુ સતર્ક કરે છે, કારણ કે લોકો માત્ર ત્યારે સતર્ક થાય છે, જ્યારે તીર તેમના હ્રદયની અંદર સુધી જતું રહે છે અને તમને આઘાત પહોંચાડે છે.
922
અંધારુ પ્રકાશની ગેરહાજરી છે અહંકાર જાગૃતિની ગેરહાજરી છે
890
માત્ર અપૂર્ણતાનો જ વિકાસ થાય છે
883
ડર લાગે તો તલાશ કરો. બધા જ ડર મૃત્યુના છે. મૃત્યુ એકમાત્ર ભયસ્ત્રોત છે.
882
પોતાના મન માં જાવ અને તેનું વિશ્લેષણ કરો ક્યાંક તમે જ તેને દગો દીધો હશે.
878
તમારા ખુદ માટે તમે વિચાર શક્તિ એવા લોકો પાસે થી ઉધાર લીધી છે જે ખુદ એ નથી જાણતા કે તે સ્વયં કોણ છે.